....... એ "દ્વિતીયક સાંકેતક" (સંદેશાવાહક) છે.
ચક્રિય $AMP$
$ATP$
$ADP$
$DNA$
ઈન્સ્યુલીન
નીચેનામાંથી કઈ ગ્રંથિ પ્રતિકારકતા સાથે સંકળાયેલ હોય છે ?
નીચેનામથી ક્યાં અંતઃસ્ત્રાવ પાર્સ ડિસ્ટલીસ દ્વારા દેડકામાં સ્ત્રાવ નથી થતાં?
શરીરનાં કોષોનો $BMR........$. દ્વારા નિયમન પામે છે.
જે અંગને અત્યાર સુધી નકામું માનવામાં આવતું હતું પરંતુ હવે અંતઃસ્ત્રાવી ગ્રંથિની પુષ્ટિ થઈ છે તે છે $...$