સિમન્ડનો રોગ ..... છે.
હાઈપર થાયરોઈડિઝમ
હાઈપોથાયરોઈડિઝમ
હાયપોપિટયુટરીઝમ
હાઈપરપિટ્યુટરીઝમ
........ માંથી ઈન્સ્યુલીન ઉત્પન્ન થાય છે.
....... રક્તકણનાં નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે છે.
ગર્ભાશયનાં સ્નાયુનું તીવ્ર સંકોચન કોનાં દ્વારા પ્રેરવામાં આવે છે?
કોઈ એક સત્વ માટે નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે?
જો રૂધિરમાં $ADH$ નું પ્રમાણ ઓછું હોય, તો.....