....... રક્તકણનાં નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે છે.
વાસોપ્રેસીન અંતઃસ્ત્રાવ
એડ્રીનાલીન અંતઃસ્ત્રાવ
નોરએડ્રીનાલીન
થાઈરોઈડ અંતઃસ્ત્રાવ
પોટ-બેલી (માટલા જેવું પેટ), કબૂતર જેવી છાતી, બહાર નીકળેલી જીભ અને માનસિક મંદતા જેવા લક્ષણો $......$ ના છે
મેલેનીન ......... થી રક્ષણ આપે છે. .
અસ્થિમાં કુરુપતા નીચેનામાંથી શેની ત્રુટિને કારણે થાય છે?
ઈન્સ્યુલીન શું છે ?
મેલાટોનિન અંતઃસ્ત્રાવના સંદર્ભે કયું નિવેદન ખોટું છે?