હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી.........
હિમોફિલીઆ માટે જવાબદાર છે.
ફ્લુ માટે જવાબદાર છે.
ન્યુમોનિયા માટે જવાબદાર છે.
એનિમિયા માટે જવાબદાર છે.
સાલ્મોનેલા ......સાથે સંબંધિત છે.
દર્દીના ગળફાથી ફેલાતો રોગ.........
ટાઈફોઈડ બેકટેરિયા સૌપ્રથમ ....... માં પ્રવેશે છે.
હોઠ અને આંગળીનાં નખ ભુખરાથી વાદળી રંગમાં રૂપાંતરીત થવા એ ........ નું ઈન્ફેકશન દર્શાવે છે.
નીચે આપેલ પૈકી શું ન્યુમોનિયા સાથે સંકળાયેલ છે ?