કઈ બીમારીમાં વાયુકોષ્ઠો અને શ્વાસવાહિકાઓમાં પ્રવાહી એકઠું થાય છે?
ન્યુમોનિયા
શરદી
તાવ
ટાઇફૉઇડ
ક્યો રોગ એ જીવાણુથી થતો નથી?
હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી.........
ટાઈફોઈડ ......દ્વારા થાય છે.
સાલ્મોનેલા ......સાથે સંબંધિત છે.
ટાઈફોઈડ બેકટેરિયા સૌપ્રથમ ....... માં પ્રવેશે છે.