નીચે આપેલ પૈકી સાચાં વાક્યો શોધો. $(i)$ ક્રિપ્ટોસાઇઝોન્ટ ખોરાક ગ્રહણ કરી ગોળાકાર બને છે. $(ii)$ સ્પોરોઝુઓઇટ માનવ રુધિરમાં દાખલ થાય છે. $(iii)$ પ્લાઝ્મોડિયમમાં જીવનચક્રના બે તબક્કા જોવા મળે છે. $( iv )$ ક્રિપ્ટોસાઇઝોન્ટ, ક્રિપ્ટોમેરોઝુઆઇટમાં ફેરવાય છે.
માત્ર $( i )$
માત્ર $( i )$ અને $( ii )$
માત્ર $( iii )$ અને $( iv )$
$( i ), ( ii )$ અને $( iv )$
ઍન્ટિબાયોટીક (પ્રતિજૈવિક) શબ્દ કોણે આપ્યો હતો?
$V.D.R.L $ ટેસ્ટ કોના માટે કરવામાં આવે છે?
$AIDS$ નું પૂરું નામ.........
નીચેના પૈકી $T-$ લસિકાકણોનો કયો પ્રકાર નથી?
એલર્જી સાથે સંકળાયેલ છે?