કયા રોગમાં શ્વસનતંત્રને લગતી બીમારી થાય છે ?

  • A

      મૅલેરિયા

  • B

      ન્યુમોનિયા

  • C

      ટાઇફૉઇડ

  • D

      દાદર

Similar Questions

ટાઈફોઈડ બેકટેરિયા સૌપ્રથમ ....... માં પ્રવેશે છે.

દર્દીના ગળફાથી ફેલાતો રોગ.........

હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી.........

ટાઈફોઈડના લક્ષણો માટે અસંગત છે.

ન્યુમોનિયાથી બચવા માટે.........