ક્યો રોગ એ જીવાણુથી થતો નથી?
મરડો
અમીબીયાસીસ
પ્લેગ
આપેલ તમામ
ન્યુમોનીયાનો ચેપ તેના દ્વારા થાય
હોઠ અને આંગળીનાં નખ ભુખરાથી વાદળી રંગમાં રૂપાંતરીત થવા એ …….. નું ઈન્ફેકશન દર્શાવે છે.
ટાઈફોઈડ તાવ માટે રોગકર્તા સજીવ અને તેને પ્રમાણિત કરનાર કસોટીની સાચી જોડ પસંદ કરો.
રામજીકાકાને ન્યુમોનિયા થયો છે, તો તેમનું કયું અંગ ચેપગ્રસ્ત હશે?
ન્યુમોનિયાથી બચવા માટે………
Confusing about what to choose? Our team will schedule a demo shortly.