નીચે આપેલ પૈકી શું ન્યુમોનિયા સાથે સંકળાયેલ છે ?
વાયુકોષ્ઠીય દીવાલમાં બળતરા થાય છે.
શ્વાસવાહિનીઓમાં અવરોધ સર્જાય છે.
શ્વાસવાહિકાઓ રૂધાય છે.
આપેલ તમામ
ન્યુમોનીયાનો ચેપ તેના દ્વારા થાય
કોઈ એક વ્યકિતની વિડાલ ટેસ્ટ કરતાંટેસ્ટ પોઝીટીવ જણાય છે, તો તેને નીચેનામાંથી ....... ની અસર હશે.
દર્દીના ગળફાથી ફેલાતો રોગ.........
રામજીકાકાને ન્યુમોનિયા થયો છે, તો તેમનું કયું અંગ ચેપગ્રસ્ત હશે?
ન્યુમોનિયા માટે જવાબદાર રોગકારક છે.