રામજીકાકાને ન્યુમોનિયા થયો છે, તો તેમનું કયું અંગ ચેપગ્રસ્ત હશે?
બરોળ
યકૃત
ફેફસાં
આંતરડાં
ટાઇફોઈડ વિશે સમજાવો.
ન્યુમોનિયાથી બચવા માટે.........
ક્યો રોગ એ જીવાણુથી થતો નથી?
ન્યુમોનિયામાં કયા સ્થાને પ્રવાહી એકઠું થાય છે ?
ફેફસાંની ગંભીર બીમારી કઈ છે?