પ્લાઝ્મોડિયમના જીવનચક્રમાં ગેમેટોસાઇટ અવસ્થા માટે સંગત વિધાન કયું છે?

  • A

      નર ગેમેટોસાઇટ કદમાં નાના અને નાનું કોષકેન્દ્ર ધરાવતા હોય છે, જ્યારે માદા ગેમેટોસાઇટ કદમાં મોટા અને મોટું કોષકેન્દ્ર ધરાવતા હોય છે.

  • B

      નર ગેમેટોસાઇટ કદમાં મોટા અને મોટું કોષકેન્દ્ર ધરાવતા  હોય છે, જ્યારે માદા ગેમેટોસાઇટ કદમાં નાના અને નાનું કોષકેન્દ્ર ધરાવતા હોય છે.

  • C

      નર ગેમેટોસાઇટ કદમાં મોટા અને નાનું કોષકેન્દ્ર ધરાવતા હોય છે, જ્યારે માદા ગેમેટોસાઇટ કદમાં નાના અને મોટું કોષકેન્દ્ર ધરાવતા હોય છે.

  • D

      નર ગેમેટોસાઇટ કદમાં નાના અને મોટું કોષકેન્દ્ર ધરાવતા હોય છે, જ્યારે માદા ગેમેટોસાઇટ કદમાં મોટા અને નાનું કોષકેન્દ્ર ધરાવતા હોય છે.

Similar Questions

$HIV$ માં જનીનદ્રવ્ય તરીકે શું આવેલું હોય છે ?

હાથીપગામાં પુખ્ત કૃમિ કેટલા સમય જીવે છે ?

હિમોઝોઈન શું છે?

સીવીયર એક્યુટ રેસ્પીરેટરી સિન્ડ્રોમ $(SARS)$

નીચેના માંથી સાચુ વાક્ય શોધો.