વિધાન $A$ : પ્લાઝ્મોડિયમ સૂક્ષ્મ પ્રજીવ છે.
કારણ $R$ : મનુષ્ય અને માદા ઍનોફિલિસ મચ્છર પ્લાઝ્મોડિયમના યજમાન છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
$ A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
$ A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
$ A$ સાચું અને $R$ ખોટું છે.
$ A$ ખોટું અને $R$ સાચું છે.
ડાયપેડેસીસ એટલે શું?
શીતળા રોગની રસીની શોધ કોણે કરી?
......ગંભીર વિનાશક ટ્રોપીકલ મેલેરીયાનાં પરોપજીવી છે.
માનસિક હતાશા અને અનીદ્રાથી પીડાતા દર્દી માટે દવા તરીકે શુંઉપયોગી નથી ?