વ્યક્તિગત તેમજ જનસમુદાય સ્વચ્છતા જાળવવી એ ચેપી રોગોના અટકાવ માટે જરૂરી છે. યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.
લ્યુકેમિયા કેન્સરમાં નીચેનામાંથી શું જોવા મળે છે ?
પ્લાઝમોડિયમનું અલિંગી જીવનચક્ર ..........માં પૂર્ણ થાય છે.
શરદી ઓછામાં ઓછા કેટલા દિવસ રહે છે ?
નીચેનામાંથી શું એક મગજની પ્રવૃત્તિઓને ગમગીન બનાવે અને શાન્તિની લાગણીઓ આરામ અને સુસ્તી ઉત્પન્ન કરે છે ?