નીચેનામાંથી કયું લસિકા ગ્રંથિનું કાર્ય નથી ?
એન્ટિબોડી નિર્માણ
શ્વેતકણ નિર્માણ
રક્તકણોનો સંગ્રહ
જીવાણું નાશ
$LSD$ શામાંથી મેળવવામાં આવે છે?
ન્યુમોકોક્સ બૅક્ટેરિયા.........
રેસર્પિન/રસર્પાઇન ...... માટે વપરાય છે.
વિડાલ ટેસ્ટ એ ..........નો ટેસ્ટ કરવા વપરાય છે.
દારૂ પીનારાના યકૃતને નુકસાન થવાનું કારણ શું છે?