ઍન્ટિબૉડીને.........
$H_1L_3$ વડે દર્શાવાય છે.
$H_2L_2$ વડે દર્શાવાય છે.
$H_3L_1$ વડે દર્શાવાય છે.
$H_2L_1$ વડે દર્શાવાય છે.
રોગપ્રતિકારકતાની ખામી શાના લીધે ઉદ્દભવે છે?
શરીરમાં રોગપ્રતિકારક તંત્ર સમજાવો.
નીચેની આકૃતિમાં $X$ ને ઓળખો.
પ્રતિકારતંત્રના $B-$ કોષો અને $T-$ કોષો કયા પ્રકારના કોષો છે?
આપેલ આકૃતિમાં $'A'$ નિર્દેશિત ભાગ શું દર્શાવે છે?