પ્રતિકારકતાને વ્યાખ્યાયિત કરી તેના પ્રકાર જણાવો.
આપણું શરીર મોટા ભાગના આ બાહ્ય કારકો (પરજાત કે પ્રતિજન) સામે રક્ષણ મેળવી લે છે. પ્રતિકાર તંત્રને કારણે આવા રોગકારક સજીવો સામે લડવાની યજમાનની ક્ષમતાને પ્રતિકારકતા (immunity) કહેવાય છે.
પ્રતિકારકતા બે પ્રકારની છે : $(i)$ જન્મજાત પ્રતિકારકતા (Innate immunity) અને $(ii)$ ઉપાર્જિત પ્રતિકારકતા (Acquired immunity)
પ્રતિકારતંત્રના $B-$ કોષો અને $T-$ કોષો કયા પ્રકારના કોષો છે?
$MALT$ એ માનવ શરીરમાં લસિકા પેશીઓ ................. $\%$ ધરાવે છે.
ભ્રૂણ એ જરાયુ દ્વારા મળતા શરીરમાંથી અથવા બાળક માતાનાં દૂધમાંથી ટૂંકમાં સમય માટેની પ્રતિકારકતા પ્રાપ્ત કરે છે?
રસીકરણ વ્યક્તિને રોગથી રક્ષણ આપે છે, કારણ કે તે...
નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?