નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતામાં.........
બહારથી અન્ય ઍન્ટિબૉડી શરીરમાં દાખલ કરવામાં આવે છે.
મૃત બૅક્ટેરિયા શરીરમાં દાખલ કરવામાં આવે છે.
મૃત કે જીવંત રોગકારકો શરીરમાં દાખલ કરવામાં આવે છે.
$B-$ કોષોને સક્રિય કરી ઍન્ટિબૉડી ઉત્પન્ન કરવામાં આવે છે.
નીચેનામાંથી કયાં અંગો પ્રાથમિક લસિકાઅંગો છે ?
શરદી ઓછામાં ઓછા કેટલા દિવસ રહે છે ?
$S -$ વિધાન : અફીણના પરિપકવ બીજ જઠરની તાણને રોકવામાં વપરાય છે.
$R -$ કારણ : એન્ટીકૅન્સર ડ્રગ્સ ચોક્કસ ગાંઠ માટે નિશ્ચિત હોતી નથી.
નીચે આપેલ પૈકી શેનો સારકોમામાં સમાવેશ થતો નથી ?