નિષ્ક્રિય પ્રતિકારકતા માટે અસંગત વિધાન કયું છે?
ગર્ભાવસ્થામાં ભ્રૂણ માતાના શરીરમાંથી કેટલાક ઍન્ટિબૉડી જરાયુ દ્વારા મેળવે છે.
તેમાં $B$ અને $T$ સ્મૃતિકોષો સર્જાય છે.
નવજાત શિશુને માતાનું દૂધ કેટલાક રોગો સામે સુરક્ષા આપે છે.
સાપના વિષ વિરુદ્ધ તૈયાર ઍન્ટિબૉડી સર્પદંશના કિસ્સામાં અપાય છે.
નિષ્ક્રિય ઉપાર્જિન પ્રતિકારતામાં ....... નો સમાવેશ ન કરી શકાય?
જે થાયમસ ગ્રંથિ વ્યક્તિના શરીરમાંથી દૂર થઈ જાય તો પ્રતિકારક તંત્ર પર કેવી અસર થશે ?
સ્વપ્રતિકારકતા સમજાવો.
$IgA$
એન્ટિજન પર એન્ટિજન બાઈન્ડીંગ સાઈટ કોની કોની વચ્ચે આવેલી હોય છે?