નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?
થાયમસ એ પુખ્તાવસ્થાએ ખૂબ જ નાની બને છે
બરોળ ઇરીથ્રોસાઇટ્સનું મોટું સંગ્રહસ્થાન છે
બરોળ $t_1$ લસિકાકોષોને પરિપક્વ થવા સૂક્ષ્મ પર્યાવરણ પૂરું પાડે છે.
અસ્થિમજ્જા મુખ્ય લસિકા અંગ છે.
રોગ પ્રતિકારકતાનાં કોષીય અંતરાયમાં ...... ને સમાવી શકાય નહી.
કયાં એન્ટીબોડી માનવ શરીરમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે?
$B-$ લસિકાકોષો આપણા શરીરમાં પ્રવેશેલા રોગકારકો સામે લડવા માટે પ્રોટીનનું સૈન્ય બનાવે છે. આ પ્રોટીનને.........
નીચે પૈકી કયા શરીરના સંરક્ષણ સાથે સંકળાયેલ છે ?
$PMNL$ શું છે ?