કોલોસ્ટ્રમમાં કયા પ્રકારના એન્ટિબોડી હોય છે ?
$ Ig-M$
$ Ig-E$
$ Ig-A$
$ Ig-G$
હસીસ એ એક પ્રકારનું.........
નીચેનામાંથી કયાં રુધિરકોષો ભક્ષણ કરી શકે છે ?
મેગાલેસીથેલીયલ ઈંડાએ .......... ની લાક્ષણીકતા છે.
કઇ ઔષધ ઉંચા રુધિરદાબને ઘટાડવા માટે વપરાય છે?