એન્કોજિન્સ(oncogenes) ............ છે.
કેન્સરજન
એલર્જન
કેન્સર પ્રેરતા વાઈરસ
કેન્સર પ્રેરતા જનીન
ભારતમાં $AIDS$ ની નોંધ કયારે થઈ?
રેસર્પિનને ...... માંથી મેળવવામાં આવે છે.
$HIV$ ના ચેપ છતાં તંદુરસ્ત વ્યક્તિ કયા નામથી ઓળખાય છે?
પોક્સ વાઈરસ....... વિટામિન ધરાવે છે.
$T$ લસિકાકોષમાં $T$ એટલે શું ?