યીસ્ટમાંથી શું બનાવવામાં આવે છે?
હીપેટાઇટિસ $B$ રસી
કૉલેરાની રસી
ટાઇફૉઇડની રસી
પોલિયોની રસી
$IgA$
$B\,-$ કોષો અને $T\,-$ કોષો ક્યાં ઉત્પન્ન થાય છે ? તેઓ એકબીજાથી કઈ રીતે જુદા પડે છે ?
માતાના દૂધમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન તરીકે.........
$T_S$ કોષોનું શરીરમાં કાર્ય ........ ?
જે થાયમસ ગ્રંથિ વ્યક્તિના શરીરમાંથી દૂર થઈ જાય તો પ્રતિકારક તંત્ર પર કેવી અસર થશે ?