નીચેનામાંથી કયું રક્તકણનું કબ્રસ્તાન છે ?

  • A

    અસ્થિમજ્જા 

  • B

    બરોળ 

  • C

    યકૃત

  • D

    મૂત્રપિંડ

Similar Questions

વિધાન $A$ : ઉપાર્જિત પ્રતિકારકતા રોગકારકતા પર આધારિત છે. કારણ $R$ : ઉપાર્જિત પ્રતિકારકતા સ્મૃતિની લાક્ષણિકતા ધરાવે છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

તરલ પ્રતિકારક્તા પ્રતિચાર માટે જવાબદાર ઘટકને ઓળખો.

એન્ટીજન શું છે?

પ્રાથમીક લસિકા અંગોમાં કોનો સમાવેશ થતો નથી.

રોગપ્રતિકારકતાની ખામી શાના લીધે ઉદ્દભવે છે?