બરોળ મુખ્યત્વે આ કોષો ધરાવે છે........

$( i )$ ભક્ષકકોષો $( ii )$ લસિકાકોષો $( iii )$ સ્થંભકોષો $( iv )$ માસ્ટકોષો

  • A

    $  ( i )$ અને $( ii )$

  • B

    $  ( ii )$ અને $( iii )$

  • C

    $  ( i )$ અને $( iv )$

  • D

    $  ( ii )$ અને $( iv )$

Similar Questions

હેરોઇનની અશુદ્ધ ઉપપેદાશો કઈ છે ?

નિષ્ક્રિય પ્રતિકારકતા માટેનું નોબેલ પારિતોષિક કોને આપવામાં આવ્યું?

ચેપી રોગ કયો છે?

$Glioma$ એ કયાં ભાગનું કેન્સર છે?

વેરીયોલા વાઈરસ જન્ય રોગ કે જે જીવલેણ રોગ છે તેને ઓળખો.