અસ્થિમજ્જાનો સમાવેશ.........
દ્વિતીય લસિકાઅંગોમાં થાય છે.
તૃતીય લસિકાઅંગોમાં થાય છે.
પ્રાથમિક લસિકાઅંગોમાં થાય છે.
લસિકાઅંગોમાં થતો નથી.
$CMI$ માં કોનો સમાવેશ કરી શકાય?
નીચે આપેલના તફાવત | ભેદ આપો અને પ્રત્યેકનાં ઉદાહરણો જણાવો
$(a)$ જન્મજાત પ્રતિકારકતા અને ઉપાર્જિત પ્રતિકારકતા
$(b)$ સક્રિય પ્રતિકારકતા અને નિષ્ક્રિય પ્રતિકારકતા
શા માટે નવજાત શિશુ માટે માતાનું દૂધ અતિઆવશ્યક ગણવામાં આવે છે ?
નીચે પૈકી કયા શરીરના સંરક્ષણ સાથે સંકળાયેલ છે ?
નીચે આપેલા વિકલ્પોમાંથી બે ઉદાહરણ તેમની ચોક્કસ પ્રકારની પ્રતિકારકતા સાથે સાચી જોડ રચે છે. ઉદાહરણ - પ્રતિકારકતાનો પ્રકાર