આપેલ પૈકી શેના દ્વારા $HIV$ ફેલાય છે?
આંસુ દ્વારા
લાળ દ્વારા
મૂત્ર દ્વારા
જાતીય સમાગમથી
લ્યુકેમિયા કેન્સરમાં નીચેનામાંથી શું જોવા મળે છે ?
સ્પોરોઝુઓઇટ ક્યાં રહેલ છે ?
યકૃતક્રમિ (ટ્રોમેટોડ) કયાં બે યજમાન પર જીવન ગુજારે છે ?
$I_g G$ એન્ટીબોડીનાં કાર્યને ઓળખો.