$HIV$ ના ચેપ છતાં તંદુરસ્ત વ્યક્તિ કયા નામથી ઓળખાય છે?
$HIV$ પ્રતિકારક
$HIV$ વાહક
$HIV$ નિગ્રાહક
$HIV$ સંગ્રાહક
$TB$ માટે જવાબદાર રોગકારક કયો છે?
નીચેનામાંથી $APC$ (Antigen Presenting cell) ને ઓળખો.
$X$ - ત્વચાનું કેન્સર થવા માટે $CO$ જવાબદાર છે.
$Y$ - કેન્સરના નિદાન માટેનાં $MRI$ માં પ્રબળ ચુંબકીયક્ષેત્રનો ઉપયોગ થાય છે.
જીવંત સપાટી પર જીવાણુનો નાશ કરવા વપરાતા દ્રવ્યને શું કહે છે?
ચામડીની રુધિરવાહિનીનું કૅન્સર, લસિકાગ્રંથિમાં સોજો જેવાં લક્ષણો કોનામાં જોવા મળે છે?