ભારતમાં $HIV$ વાઇરસ સૌપ્રથમ.........
તમિલનાડુમાં જોવા મળ્યો.
કેરલમાં જોવા મળ્યો.
આંધ્રપ્રદેશમાં જોવા મળ્યો.
કર્ણાટકમાં જોવા મળ્યો.
ટોટોકવીન ...... આલ્કેલોઇડ્સ ધરાવે છે.
ન્યુમોનિયા માટે કયા બૅક્ટેરિયા જવાબદાર છે?
$( i )$ સ્ટ્રેપ્ટોકોક્સ ટાયફી $( ii )$ હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી $( iii )$ ન્યુમોકોક્સ $( iv )$ હિમોફિલસ ટાયફી
પોપીમાંથી મળતું અફીણ કયા સ્વરૂપે હોય છે?
હાશિમોટો ડીસીઝ એ...
ડિપ્થેરિયા કોની સાથે સંકળાયેલ છે?