આપેલામાંથી સંગત ઘટનાને ઓળખો
તરૂણાવસ્થાનો ગાળો - $12$ થી $20$ વર્ષ
$HIV$ આવરણ - $P-24,\, P-17$ પ્રોટીન
સામાન્યકોષમાં ગેરહાજર - ઓન્કોજીન
અવગણનાનાં લીધે મરવું નહિ- કેન્સર
નીચેનામાંથી સાચા વિધાનોની સંખ્યાને ઓળખો.
$(1)$ જનીન થેરાપીએ $ADA$ ની સારવારમાં વપરાય છે.
$(2)$ ધનુરમાં સતત સ્નાયુ સંકોચન થાય છે. વિશ્રામી અવસ્થાનો અભાવ હોય છે.
$(3)$ સિગારેટ અને ધુમ્રપાનથી શ્વસનતંત્રની અસ્થમાની બિમારી લાગુ પડે છે.
$(4)$ દર્દીમાં પ્રત્યારોપીત મૂત્રપિંડ એ કોષરસીય પ્રતિકારકતાનાં લીધે નિષ્ફળ જઈ શકે છે.
$(5)$ સિરમ ગ્લોબ્યુલીન એ એન્ટીબોડી છે
ઍસ્કેરિસ (કરમિયા) નું સંક્રમણ નીચે જણાવેલ વિકલ્પમાંથી કઈ રીતે થાય છે ?
ફૂગ ઇર્ગોટમાંથી નીચે પૈકી કયું દ્રવ્ય મેળવાય છે ?
કેન્સરના કોષોનો ફેલાવો $...$ તરીકે ઓળખાય છે.
આ અણુ $H _2 L _2$ સ્વરૂપે દર્શાવાય છે.