હીમોફીલીસ  ઈન્ફ્લુએન્ઝી કયા રોગ માટે જવાબદાર છે?

  • A

    ટાયફોઈડ

  • B

    પ્લેગ

  • C

    ન્યુમોનીયા

  • D

    ઈન્ફલુએન્ઝા

Similar Questions

શરદી ઓછામાં ઓછા કેટલા દિવસ રહે છે?

શ્લેષ્મ સાથે સંકળાયેલી લસિકા પેશી માનવમાં કેટલું પ્રમાણ ધરાવે છે?

માનવમાં સૌથી વધુ લસિકાગાંઠ ક્યાં જોવા મળે છે ?

કયાં પ્રોટીન દ્વારા એન્ટીબોડી બને છે?

રેસર્પિનને ...... માંથી મેળવવામાં આવે છે.