નવા સર્જાયેલા $HIV$ રૂધિરમાં મુક્ત થઈ ક્યા કોષો પર હુમલો કરે છે ?
રક્તકણો
મદદકર્તા $T-$ લસિકા કોષ
નિગ્રાહક $-T$ કોષો
$B$ કોષો
લાયસર્જિક એસિડ શેમાંથી મેળવાય છે?
મુક્ત અવસ્થામાં વાઇરસ કઈ પરિસ્થીતિમાં જીવે છે ?
રેસર્પિનને ...... માંથી મેળવવામાં આવે છે.
$HIV$ શેમાં ઘટાડો કરે છે?
એન્ટિબોડી ઉત્પન્ન કરતા કોષો છે.