લ્યુકેમિયા થવા માટે ..... કારણ જવાબદાર છે.
રંગસૂત્રમાં સ્થળાંતરણ
રૂધિરમાં અપરીપકવ શ્વેતકણો વધવા
Heamatopoetic stem cell Cancer ગ્રસ્ત બનવા
આપેલા તમામ
ન્યૂમોકોકસનો સેવનકાળ સમયગાળો કેટલો છે ?
ગર્ભાશયના મુખનાં કેન્સરના નિદાન માટે ...... મુખ્ય પધ્ધતિ ઉપયોગી છે?
યકૃતક્રમિ (ટ્રોમેટોડ) કયાં બે યજમાન પર જીવન ગુજારે છે ?
સ્ત્રાવી એન્ટિબોડી કઈ છે?
અસાફોટિડા ...... માંથી મેળવવામાં આવે છે.