$NACO$ નું પૂર્ણ નામ આપો :
નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન
નેશનલ એઇડ્સ કન્ફર્મેશન ઓર્ગેનાઇઝેશન
નોન એઇડ્સ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન
નેશનલ એઇડ્સ સેન્ટર ઓર્ગેનાઇઝેશન
$HIV$ નો ચેપ લાગેલ દર્દીને કેટલી કક્ષામાં વહેંચી શકાય છે?
ઍન્ટિબૉડી માટે અસંગત વિધાન કયું છે?
આ રસાયણ એડ્રિનાલિનના સ્રાવને ઉત્તેજે છે.........
એઇડ્સ થવાનું કારણ.........
કયા રોગના ઉપાયમાં ચેપી વ્યક્તિના સંપર્કમાં ન આવવું ?