સાચી જોડ શોધો :
$T$- લસિકા કોષો $\to$ એન્ટીબોડીનું સર્જનન કરે પરંતુ $B$ - કોષોને એન્ટીબોડી સર્જનમાંમદદરૂપ
ઈન્ટરફેરોન્સ $\to$ એવું પ્રોટીન જે બિનચેપી કોષોને વાયરસનાંચેપની સામે રક્ષણ આપે
દ્વિતીય પ્રતીકાર $\to$ પ્રાથમિક પ્રતિકારની સાપેક્ષે ખૂબ જતીવ્ર હોય
આપેલ તમામ સાચા
$HLA$ નું પૂરું નામ આપો.
કેન્સરગ્રસ્ત કોષો નીચેનામાંથી કયો ગુણધર્મ ધરાવતા નથી.
વાઇરસ ચેપના કારણે પૃષ્ઠવંશીય કોષો દ્વારા ઉત્પાદન થતાં નાનાં પ્રોટીન્સ અને જે વાઈરસનું બહુગુણન અવરોધે છે તેને.............
$DNA$ ને ઈજા કરીને નીઓપ્લાસ્ટિકમાં રૂપાંતરણ કરતાં કિરણો કયાં છે?
એન્ટિબોડી કોના મહાઅણુઓ છે?