આપેલ આકૃતિમાં $“A”$ અને $“B”$ ક્રમિક શું દર્શાવે છે ?
વાઇરસ $RNA$ અને લિપિડ સ્તર
લિપિડ સ્તર અને કૅપ્સિડ
વાઇરસ $RNA$ અને રિસેપ્ટર બાઇન્ડિંગ પ્રોટીન
રિસેપ્ટર બાઇન્ડિંગ પ્રોટીન અને લિપિડ સ્તર
કઇ ઔષધ દ્ઘારા ગર્ભપાત થવાની શકયતાને ઘટાડી શકાય છે?
આપેલ આકૃતિમાં દર્શાવેલ ભાગ $-'A'$ માંથી કયાં બે દર્દશામક ઔષધ મેળવાય છે?
નીચેનામાંથી સંગત રચનાને જૂદી પાડો.
કઈ બિમારીના પરિણામે ફેફસાંને જીવવા માટે પૂરતો ઓક્સિજન મળતો નથી ?
મરડો, કોલેરા, ટાઇફોઈડ વગેરે જેવા રોગો વધુ માનવ સમૂહ ધરાવતા વિસ્તારમાં અતિ સામાન્ય જોવા મળે છે. શા માટે ?