$HIV$ સૌ પ્રથમ કોનો નાશ કરે છે ?
લ્યુકોસાઇટ્સ
થ્રોમ્બોસાઇટ્સ
મદદકર્તા $T-$ લસિકાકોષો
$B-$ લસિકાકોષો
નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતામાં નીચે આપેલ પૈકી શું બને છે ?
રસીકરણમાં કયા સ્મૃતિકોષો સર્જાય છે ?
વુકેરેરીયા બેનેક્રોફ્ટી, એક કૃમિ કે જે હાથીપગો કરે છે
કયાં કોષો $B-$ કોષોને ઍન્ટિબૉડીના સર્જનમાં મદદ કરે છે ?
નીચેનામાંથી કયું એપિયમ આલ્કલોઇડ સરળ સ્નાયુનાં વિકોચન માટે વપરાય છે?