$A$ - જઠરમાં એસિડ અને મુખગુહામાં લાળ દેહધાર્મિક અંતરાયનું - ઉદાહરણ છે.

$R$ - આંખમાંથી નીકળતા અશ્રુ ભૌતિક અંતરાયનું ઉદાહરણ છે.

  • A

    $A$ અને $R$ બંને સાચાં છે

  • B

    $A$ અને $R$ બંને ખોટાં છે.

  • C

    $A$ ખોટું છે જ્યારે $R$ સાચું છે.

  • D

    $A$ સાચું છે જયારે $R$ ખોટું છે.

Similar Questions

ટ્રિપલ એન્ટિજન $DPT$ નો અર્થ .........છે.  

નીચેના માંથી એસ્કેરીયાસીસનું તે ચિહ્ન નથી.

હેરોઈન $=.........$

મેલેરીયામાં પ્રજીવનાં ફલન બાદ બનતા ફલીતાંડનાં નિર્માણ માટેના ગેમેટ કયાં તૈયાર થાય છે?

નીચેના પૈકી સાચી જોડ કઈ છે?