શરીરમાં રૂધિરમાં જોવા મળતા સૌથી વધુ ભક્ષકકોષોને ઓળખો.

  • A

    મેક્રોફેજ

  • B

    માસ્ટકોષો

  • C

    મોનોસાઈટ્સ

  • D

    તટસ્થકણો

Similar Questions

દર્દશામક ઔષધ કયું છે?

$WBC$ તેનું ઉદાહરણ છે.

પ્લાઝમોડીયમ ગેમેટોસાઈટસ અહીં નિર્માણ પામે.

એલોગ્રાફટ એટલે ......

સૌથી વધુ અને ખતરનાક ભ્રમ પેદા કરનાર ઘટકને ઓળખો.