નીચે આપેલ પૈકી કયું અસંગત છે ?
પેપસ્મિયર -ગર્ભાશયનાં મુખનું કૅન્સર
$C.T -γ$ કિરણો
દાક્તરી તપાસ -એન્ડોસ્કોપી
લેબોરેટરી કસોટી -$MRI$
$HIV$ નો ચેપ લાગવાથી વ્યક્તિમાં નીચે આપેલ પૈકી કઈ અસર જોવા મળે છે ?
$HIV$ નો ચેપ લાગેલી વ્યક્તિઓને કેટલી કક્ષામાં વહેંચી શકાય છે?
પ્લેગ માટે કયો સજીવ જવાબદાર છે?
એન્કોજિન્સ(oncogenes) ............ છે.
માનવમાં પ્લાઝમોડિયમનો ક્યો તબક્કો રુધિરમાંથી પોષણ મેળવશે ?