7.Human Health and Disease
hard

નીચે દવાનું રાસાયણિક બંધારણ આપેલ છે.

$(a)$ આપેલ દવા કયા સમૂહની છે ?

$(b)$ આ દવાને કઈ રીતે ગ્રહણ કરવામાં આવે છે ?

$(c)$ આ દવાને લીધે કયાં અંગોને અસર થાય છે ?

Option A
Option B
Option C
Option D

Solution

$(a)$ કેનાબિનોઇડસ

$(b)$સામાન્યતઃ અંતઃશ્વસન અને મુખ-અંતઃગ્રહણ

$(c)$ શરીરના હૃદ પરિવહનતંત્ર (cardiovascular system)ને અસર કરે છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.