આ ઔષધ કફની પ્રક્રિયાને શાંત પાડે છે.........

  • A

      ડેલ્ટા $-9-$ ટેટ્રાહાઇડ્રોકેનાબિનોલ

  • B

      કોડીન

  • C

      હસીસ

  • D

      કોકેન

Similar Questions

એન્ટીનમ દ્વારા સર્પદંશની સારવાર $...$ નું ઉદાહરણ છે?

સ્પોરોઝુઓઇટ ક્યાં રહેલ છે ?

પ્લાઝમોડિયમ વાઈવેકસમાં ફલન...........માં થાય છે.

વધુપડતા કેફી પદાર્થના સેવનથી કઈ અસરો જોવા મળે છે?

...... દ્વારા હિસ્ટેમાઈનનો સ્ત્રાવ થાય છે.