કયું મંદ ઉત્તેજક છે?
એમ્ફિટેમાઈન
કેફીન
કોકેઈન
ચરસ
કેન્સરના ઉત્પતિ સાથે જે જનીન સંકળાયેલું હોય છે તેને .....કહેવામાં આવે છે.
નીચેનામાંથી કયાં એન્ટીબોડી પ્રથમ વખતનાં પ્રતિચારમાં પ્રાથમીક રીતે ઉત્પન્ન થાય છે.
પ્લાઝમોડીયમનાં જીવનમાં ક્રિપ્ટોઝોઈટ.........માં નિર્માણ પામે છે.
એલર્જી થવાનું કારણ $....P.....$ માંથી સ્ત્રવતા $....Q.....$ રસાયણો છે.
$Q$
રોગપ્રતિકારક્તાના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો: