મોર્ફિન એ.........
પીડાનાશક ઔષધ છે.
શાંતિ બક્ષનાર ઔષધ છે.
મનની સ્થિતિને બદલનાર ઔષધ છે.
ઉત્સાહવર્ધક ઔષધ છે.
આપેલ આકૃતિમાં $'A'$ શું દર્શાવે છે?
રોગ અને રોગકારકને યોગ્ય રીતે જોડો.
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(1)$ બ્રેકબોન ફીવર | $(A)$ લેપ્રોસી |
$(2)$ ધનુર | $(B)$ ફલેવી-અર્બો વાઈરસ |
$(3)$ એસ્કેરીયાસીસ | $(C)$ કલોસ્ટ્રીડીયમ ટીટેની |
$(4)$ રકતપિત | $(D)$ કરમીયા |
$Hay \, fever$ (હે ફીવર) એ ....... રોગ છે?
રસીકરણમાં નિષ્ક્રિય કે મૃત એન્ટિજન આપવામાં આવે છે. આ કઈ પ્રતિકારકતા કહેવાય ?
બોવીન સ્પોજીફોર્મ એનસેફેલોપેથી એ બોવીન રોગ છે. નીચેનામાંથી માણસના ક્યા રોગ સંબંધિત છે ?