એન્ટી કેન્સર દવા એ શરીરમાં કેવી અસર આપશે?

  • A

    કેન્સર ગ્રસ્ત કોષોમાં $DNA$ સંશ્લેષણ અટકાવે

  • B

    કેન્સર ગ્રસ્ત કોષોને મારી નાખે

  • C

    કેન્સર ગ્રસ્ત કોષોનું કોષચક્ર બંધ કરે

  • D

    $A$ અને $C$ બંને

Similar Questions

અમુક ચોક્કસ ઋતુમાં અસ્થમા (દમ) નું પ્રમાણ વધવું તે શેને આધારિત છે ?

દર્દશામક ઔષધ તરીકે ....... વપરાય છે?

નીચેનામાંથી કયું લસિકા ગ્રંથિનું કાર્ય નથી ?

$NACO$ નું પૂર્ણ નામ આપો :

શરીરમાં રૂધિરમાં જોવા મળતા સૌથી વધુ ભક્ષકકોષોને ઓળખો.