લાયસર્જિક એસિડ શેમાંથી મેળવાય છે?
રાયમાં થતી મ્યૂકર ફૂગમાંથી
રાયમાં થતી ઇર્ગોટ ફૂગમાંથી
કેનાબિસ સેટાઇવા વનસ્પતિનાં સૂકાં ફૂલોમાંથી
લેબોરેટરીમાં સંશ્લેષિત કરવામાં આવે છે.
$A$ - જઠરમાં એસિડ અને મુખગુહામાં લાળ દેહધાર્મિક અંતરાયનું - ઉદાહરણ છે.
$R$ - આંખમાંથી નીકળતા અશ્રુ ભૌતિક અંતરાયનું ઉદાહરણ છે.
$HIV$ વાઇરસમાં Core protein થી આવરીત કેટલા પ્રકારનાં ઊન્સેચકો હોય છે?
સ્ત્રી, પુરુષ બંનેમાં સ્ટિરોઇડના ઉપયોગથી કઈ સામાન્ય આડઅસર જોવા મળે છે? $(i)$ આક્રમકતામાં વધારો $(ii)$ માસિક ચક્રમાં અનિયમિતતા $(iii)$ ટાલ પડવી $(iv)$ ખિન્નતા $(v) $ ખીલ વધવા $(vi)$ શુક્રપિંડના કદમાં ઘટાડો
એન્ટીબોડીમાં એન્ટીજન ગ્રાહી ભાગ $.....$ દ્વારા બને છે.
$I_g G$ એન્ટીબોડીનાં કાર્યને ઓળખો.