રીહનોવાઇરસ કયા અંગને ચેપ લગાડતો નથી ?
ફેફસાં
નાક
શ્વસનમાર્ગ
$(B)$ અને $(C)$ બંને
ક્યાં વાઈરસનાં આક્રમણથી સ્વાઈન ફલુ થશે?
નીચેનામાંથી કઇ ઔષધ મસ્તિષ્કમાં રુધિરનાં પ્રવાહને વધારે છે?
બીજી પેઢીની રસીઓ કઈ છે?
નીચેનામાંથી ....... મુખ્યત્વે કેન્સરમાં Tumor marker તરીકે વર્તે છે?
ટ્રોફોઝુઓઇટ અને અમીબા વચ્ચે કઈ બાબતે સમાનતા જોવા મળે છે?