વધારે પડતા ધૂમ્રપાનથી રુધિરમાં કોનું પ્રમાણ વધે છે?
$NO_2$
$SO_2$
$CO_2$
$CO$
નીચેનામાંથી સુસંગત જોડ કઈ છે?
$L.S.D$ શું છે?
ડેલ્ટા $-9-THC$ લેવાથી નીચે આપેલ પૈકી કઈ અસર જોવા મળે છે?
વાઇરસજન્ય રોગની જોડ શોધો.
મેરિજ્યુએના ઔષધ કઈ અસર પ્રેરે છે ?