કેન્સરગ્રસ્ત કોષો નીચેનામાંથી કયો ગુણધર્મ ધરાવતા નથી.
ગાંઠનું નિર્માણ
રોગવ્યાપ્તિ
અનિયંત્રિત કોષવિભાજન
સંપર્ક નિષેધ
હવા દ્વારા ફેલાતા રોગોના સમૂહને ઓળખો.
નીચે આપેલ પૈકી કયું અસંગત છે ?
મોર્ફિન સાથે શું અસંગત છે?
કોચની ધારણાઓ ......... માં વાપરવા યોગ્ય નથી.
ક્યારે પ્રતિકાર ખૂબ જ તીવ્ર હોય છે ?