નીચે આપેલ પૈકી કઈ અસર કોકેનની નથી ?
ભૂખને અવરોધે છે
અનિદ્રા, માયાજાળ કે ભ્રમ પેદા કરે
માનસિક કાર્યોને નુકસાન કરે છે.
મૂત્રનું નિર્માણ વધુ થાય છે
રાત્રે જાગરણ કરવા વ્યક્તિઓ શાનો ઉપયોગ કરે છે?
સ્વાસ્થ્યની 'સારી તરલ' વિશેની પરિકલ્પના કઈ રીતે ખોટી પુરવાર થઈ ?
એક વખત કોઈ વ્યક્તિ આલ્કોહૉલ અથવા ડ્રગ્સ લેવાની શરૂઆત કરે છે પછી આ કુટેવ છોડવી કેમ અઘરી છે ? તેની ચર્ચા તમારા શિક્ષક સાથે કરો.
રમતવીરો શેનો ઉપયોગ કરતા થયા છે ?
અફીણ શાનું વ્યુત્પન્ન છે?