ડાય એસીટાઈલ મોરફીન નીચેનામાંથી કોણ છે?
હેરોઈન
કોકેન
કોડીન
$LSD$
આપેલ અસરો શાના કારણે થાય?
- ફેફસાનું કેન્સર
- બ્રોન્કાઈટીસ
- જઠરીય ચાંદા
- એમ્ફીઝેમા
બાર્બીટ્યુરેટ, એમ્ફિટેમાઇન્સ, બેન્ઝોડાયએઝેપાઇન વગેરે જેવી દવાઓનો મગજની બીમારી ધરાવતા વ્યક્તિની સારવાર માટે ઉપયોગ કરવામાં આવે છે. તેનું વધુ પડતું પ્રમાણ હાનિકારક છે. મનુષ્યમાં જોવા મળતી તેની અસરો જણાવો.
નીચે દવાનું રાસાયણિક બંધારણ આપેલ છે.
$(a)$ આપેલ દવા કયા સમૂહની છે ?
$(b)$ આ દવાને કઈ રીતે ગ્રહણ કરવામાં આવે છે ?
$(c)$ આ દવાને લીધે કયાં અંગોને અસર થાય છે ?
એમ્ફિસેમા રોગ શું લેવાથી થાય છે?
કોકા આલ્કેલોઈડ અથવા કોકેઈન, ઈરીથ્રોઝાયલોન કોકા વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે.આ વનસ્પતિનું મૂળ વતન કયું છે?